તારીખ : ૨૬-૦૧-૨૦૨૩ના દિને કુમાર શાળા ખાતે ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી શ્રીમતી ઝરણાબેનનાં  હસ્તે પ્રતિભાશાળી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું.