6/recent/ticker-posts

કુમારશાળા ખેરગામ ખાતે સી.આર.સી.ખેરગામનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

    


તારીખ-૨૨-૧૧-૨૦૨૨નાં દિને કુમાર શાળા ખેરગામ ખાતે સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં કુમાર શાળા ખેરગામ, કન્યા શાળા ખેરગામ, ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, મિશન ફળિયા પ્રાથમિક શાળા, વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વાડ ઉતાર પ્રાથમિક શાળા, ઉંચાબેડા પ્રાથમિક શાળા, ભસ્તા ફળિયા પ્રાથમિક શાળા, સરસીયા પ્રાથમિક શાળા, સાવર ફળિયા પ્રાથમિક શાળા, બાવળી ફળિયા પ્રાથમિક શાળા અને કાવલા ખડક પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. જે કાર્યક્રમમાં તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, સી.આર.સી.કો ખેરગામ શ્રીમતી ભાવિકાબેન, કન્યા શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર, ક્લસ્ટરનાં શિક્ષકો,બી.આર.સી. સ્ટાફ હાજર રહ્યો હતો. 














Post a Comment

0 Comments