6/recent/ticker-posts

ખેરગામ કુમાર શાળાની શિક્ષિકાએ પોતાનો જન્મ દિવસ શાળાના બાળકોને તિથિ ભોજન આપી શાળાનાં બાળકો સાથે ઉજવ્યો.

    



તારીખ : ૧૬-૧૧-૨૦૨૨નાં દિને કુમારશાળા ખેરગામના ઉપશિક્ષિકા શ્રીમતી શોભનાબેન રામભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે તેમના તરફથી શાળાના બાળકોને તિથી ભોજન આપવામાં આવ્યુું. તેની સાથે રમતોનું આયોજન ભસ્તા ફળિયાના મેદાનમાં કરવામાં આવ્યું હતું.  તેમા સૌ બાળકો ઉત્સાહભેર ભાગ લીધો. 











Post a Comment

0 Comments