6/recent/ticker-posts

કુમારશાળા ખેરગામ ખાતે જન્માષ્ટમી પર્વ નિમત્તે વેશભૂષા રાખવામાં આવી. 22 August 2022

  





કુમારશાળા ખેરગામમાં જન્માષ્ટમી અંતર્ગત  શાળાના મુખ્ય શિક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ  શિક્ષક દંપતિ શ્રી અમ્રતભાઈ પટેલ અને શ્રીમતી શોભનાબેન દ્વારા ધોરણ -૧ અને ૨ નાં બાળકોની વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. 



Post a Comment

0 Comments