6/recent/ticker-posts

રસ્સા ખેંચ સ્પર્ધામાં ખેરગામ કુમારશાળાને દ્વિતીય ક્રમ

 

રસ્સા ખેંચ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરવા બદલ ખેરગામ કુમારશાળાના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત, શિસ્ત અને ટીમવર્કનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ટીમને માર્ગદર્શન આપનાર શિક્ષક કોચ રાગીનીબેન તથા મેહુલભાઈના ઉત્તમ માર્ગદર્શન બદલ તેમનો પણ ખાસ આભાર માનવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ખેરગામ કુમારશાળાના આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને કોચોને હાર્દિક અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી.









Post a Comment

0 Comments