ખેરગામ કુમાર શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી શાળાના પ્રાર્થનામાં કરવામાં આવી જેમાં   ધોરણ ૧થી૮ ના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો.