6/recent/ticker-posts

ખેરગામ કુમાર શાળામાં આનંદ મેળો યોજાયો.

 





તારીખ : ૦૩-૦૧-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વાનગીઓનું સ્ટોલ પર વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં બી.આર.સી. વિજયભાઈ ખેરગામ સી.આર.સી શ્રીમતી ભાવિકાબેન. પ્રજ્ઞા બી.આર.પી. શ્રીમતી નિમિષાબેન આહિર, બી.આર.સી. સ્ટાફ શ્રી ભાવેશભાઈ પરમાર તથા શ્રી આશિષભાઈ પટેલ, કન્યા શાળાના આચાર્યશ્રી ભરતભાઈ સુથાર તથા સ્ટાફ, ખેરગામના ઉપસરપંચશ્રી સુરેશભાઈ પટેલ,  શાળાના આચાર્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, શ્રીમતી જશુબેન પટેલ,શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રીમતી શોભનાબેન પટેલ, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રીમતી અસ્મિતાબેન પટેલ, શ્રીમતી દિનાબેન પટેલ,  શ્રીમતી હિતેશ્વરીબેન પટેલ  અને વાલીઓ હાજર રહ્યા હતાં.
















Post a Comment

0 Comments