6/recent/ticker-posts

Khergam (kumar shala) : ખેરગામ કુમાર શાળા દ્વારા વાવ છાત્રાલય ખાતે રમતોત્સવ ઉજવાયો.

 Khergam (kumar shala) : ખેરગામ કુમાર શાળા દ્વારા વાવ છાત્રાલય ખાતે રમતોત્સવ ઉજવાયો.

આજના મોબાઇલ યુગમાં દેશી રમતોનું મહત્વ ઘટતું જાય છે. ત્યારે દેશી રમતોને ફરી જીવંત  કરવા માટે ખેરગામ કુમાર શાળા દ્વારા દેશી રમતોનું તારીખ : ૭-૨-૨૦૨૪ નાં રોજ  વાવ છાત્રાલય ગ્રાઉન્ડ પર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણવાર તમામ બાળકોને દેશી રમતો રમાડવામાં આવી.તથા શાળાના શિક્ષિકા  અસ્મિતાબેન પટેલ  અને સમગ્ર સ્ટાફ તરફથી બાળકોને પાઉંભાજી તથા પુલાવનું પ્રિતિભોજન કરાવવામાં આવ્યું હતું. 






















Post a Comment

0 Comments